મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા સોમનાથ….
સોમનાથ સૉમનાથ વી.આઇ.પી.ગેસ્ટ હાઊસ પહૉચ્યા રાત્રી રૉકાણ કરી સોમનાથ પૂજન અર્ચન કર્યું. મુખ્ય મંત્રી પોતાના પરિવાર સાથે રાત્રી રોકાણ બાદ સોમનાથ દાદા ને શીશ નમાવ્યું અને સવારે પૂજા વિધિ કર્યા. સોમનાથ વીઆઇપી ગેસ્ટહાઉસ ખાતે સોમનાથ ટ્રસ્ટ ના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો, સાસંદ , વહીવટીતંત્ર સહીત દ્રારા કરાયુ ઉષ્મા ભર્યું સ્વાગત, મુખ્ય મંત્રી રવાના થતી વખતે હેલિકોપટર માં કોઈ ટેક્નિકલ ફોલ્ટ ના કારણે બાય કાર પોરબંદર જવા રવાના થયા હતા. Post Views: 126
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed